Today we all strive to live a healthy life by incorporating good habits into our lifestyle. Because today one has to spend time worrying about health problems. However, in today's fast-paced and cost-conscious world, balancing work with health becomes increasingly difficult. Ayurvedic lifestyle should be followed by daily routine, An Ayurvedic routine can address all health concerns. And through it harmony can be brought between mind, body and soul.
The word routine is derived from two words; 'Din' means day and 'Acharya' means activity. Daily routine, according to Ayurveda, Activities performed during the day, through which health can be taken care of. Our connection with nature regulates our own biological clock and leads us to better health. If we follow the daily routine regularly, there are many health benefits.
આજે આપણે બધા આપણી જીવનશૈલીમાં સારી આદતોનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કારણ કે આજે કોઈનેપણ સ્વાસ્થ્ય સમસ્યાઓની ચિંતાઓ કરવામાં સમય આપવો પડતો હોય છે. જો કે, આજની ભાગદોડ અને મોંઘવારી વાળી દુનિયામાં, કામની સાથે આરોગ્ય પર ધ્યાન આપવું અઘરું થતું જાય છે. દિનચર્યાને અનુસરીને આયુર્વેદિક જીવનશૈલી જીવવી જોઈએ, આયુર્વેદિક દિનચર્યા એ સ્વાસ્થ્ય બાબતની તમામ ચિંતાઓનો ઉકેલી શકે તેમ છે. અને તેના થકી મન, શરીર અને આત્મા વચ્ચે સુસંગતતા લાવી શકાય તેમ છે.
દિનચર્યા શબ્દ બે શબ્દો પરથી આવ્યો છે; ‘દીન’ એટલે દિવસ અને ‘આચાર્ય’ એટલે પ્રવૃત્તિ. દૈનિક દિનચર્યા, આયુર્વેદ અનુસાર, દિવસ દરમ્યાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ, જેના થકી સ્વાસ્થ્યની સંભાળ લઇ શકાય. આપણો પ્રકૃતિ સાથેનો તાલમેલ, તે આપણી પોતાની જૈવિક ઘડિયાળને નિયમિત કરે છે અને જે આપણને વધુ સારા સ્વાથ્ય તરફ લઇ જાય છે. જો આપણે દિનચર્યાનું નિયમિતપણે પાલન કરતા થઇ જઈએ તો સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ થઇ શકે એમ છે.
Benefits of Dincharya
Creates rhythm and harmony by connecting with the body and nature.
A healthy lifestyle as it strengthens your immune system and hence you can fight diseases comfortably.
Meditation and massaging with essential oils can easily relieve stress from your body and mind.
Taking into account the daily routine and timing of meals, as well as your prakruti and quantity of food, improves digestion and absorption of nutrients.
Following a routine maintains a certain discipline in your mind and body which is beneficial in other aspects of life.
Meditation creates positive vibrations around you which helps you achieve a peaceful state of mind.
Following a daily routine increases happiness in your life and relieves stress and anxiety.
Leads you to a healthy lifestyle and long life.
દિનચર્યાના લાભો
શરીર અને પ્રકૃતિ સાથેનું જોડાણ કરીને લય અને સુમેળ બાંધી આપે છે.
તંદુરસ્ત જીવનશૈલીને કારણ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તેથી તમે રોગો સામેની લડાઈ આરામથી લડી શકો છો.
ધ્યાન અને આવશ્યક તેલથી માલિશ કરવાથી તમારા શરીર અને મનમાંથી તણાવ મુક્તિ સરળતાથી દૂર કરી શકાય છે.
દિનચર્યા અને ભોજનના સમયની તથા સાથે તમારી પ્રકૃતિ અને ખોરાકની માત્રાને ધ્યાનમાં રાખીને લેવાથી ખોરાકનું પાચન અને પોષક તત્વોનું શોષણ સારી રીતે થાય છે.
દિનચર્યાનું પાલન કરવાથી તમારું મન અને શરીરમાં ચોક્કસ શિસ્ત જળવાય છે જેનાથી જીવનના અન્ય પાસાઓમાં ફાયદાકારક છે.
ધ્યાન કરવાથી તમારી આસપાસ સકારાત્મક સ્પંદનો જોવા મળે છે જે તમને મનની શાંતિપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
દરરોજ દિનચર્યાનું પાલન કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધે છે અને તણાવ તથા ચિંતાઓ દૂર થાય છે.
તમને તંદુરસ્ત જીવનશૈલી અને લાંબા આયુષ્ય તરફ દોરી જાય છે.
Dincharya Ayurveda
To rise and shine
According to Ayurveda routine, it is very important to wake up before sunrise.
The ideal time to wake up is between 4:00 am to 5:00 am.
Vata dosha is dominant during this time, and hence the energy in the environment helps you wake up easily.
It is the early part of the day and the environment is full of peace and freshness at this time
Today's fast-paced lifestyle is very important for the body and soul.
Along with this you should pray before stepping out of bed to get positive energy as it keeps your mind and soul happy.
To Rinse
Wash your face with cold water to prepare for the day ahead.
Everyone is recommended to do 'Jalneti'. (Right understanding and proper guidance should be taken first.)
There are techniques prescribed for this in Ayurveda and Yoga.
Through which your sinuses, nasal passages and mouth are also cleaned.
And for this a vessel called neti pot is used.
Cleanse your senses
To heighten all your senses in the morning,
Your sense organs should be thoroughly cleansed.
Eyes should be cleaned with rose water and ears with sesame oil.
Brushing your teeth and cleaning your tongue is essential to enhance your taste buds and stimulate digestive responses.
Drink lukewarm water.
Warm water should be taken in the morning and caffeine should not be consumed in the morning.
Both Ayurveda and Naturopaths recommend drinking warm water.
It increases peristalsis and helps in flushing out any harmful toxins and free radicals from the kidneys.
Virechana
According to Ayurveda, one of the most important pillars of health is virechana (excretion of faeces).
If this action does not occur regularly, or is delayed, it slows down digestion and causes constipation.
This in turn accelerates the formation of harmful toxins in the body which can lead to chronic diseases.
Oil massage
Massage your body with essential oils daily to retain moisture in your body. And don't let your tissues dry out.
Massage improves the blood circulation in the body which makes the nervous system work in a calm and healthy manner.
Exercise should be done
Any type of exercise can be done. Your nature will be the best.
It could be yoga, sun salutations, aerobics, walking or running.
Surya Namaskar is recommended for 3 in 1 minute for Kapha Prakriti, 2 in 1 minute for Pitta Prakriti and 1 in 1 minute for Vata Prakriti.
Exercise will remove stiffness and fat from your body and will strengthen and strengthen your muscles.
Take a Bath
Bathing will remove excess oil from the surface of your skin and leave you feeling refreshed and energized to tackle the day's tasks.
Meditation must be done
Meditation helps you focus on your goals by maintaining balance between your mind, body and spirit.
It will also calm your nervous system and make you feel peaceful and calm.
Rest is also necessary.
After completing the day's work, it is important to rest your body.
Close your eyes, lie down, smell the atmosphere and listen to your favorite music.
This will not only give you a sense of peace, but also remove all the stress and fatigue from your body.
This is an effective way to relax after a hard day's work.
Spending time with loved ones is also necessary.
દિનચર્યા આયુર્વેદ પ્રમાણે
ઉદય થવું અને ચમકવું
આયુર્વેદ દિનચર્યા પ્રમાણે, સૂર્યોદય પહેલાં ઊંઘમાંથી ઉઠી જવું એ ખુબજ મહત્વપૂર્ણ છે.
સવારે 4:00 થી 5:00 વાગ્યા વચ્ચેનો સમય જાગવા માટે આદર્શ સમય માનવામાં આવે છે.
આ સમયમાં વાત દોષ પ્રબળ હોય છે, અને તેથી પર્યાવરણમાં રહેલી ઊર્જા તમને સરળતાથી જાગવામાં મદદ કરે છે.
આ દિવસની શરૂઆતનો સમય છે અને આ સમયે પર્યાવરણમાં ભરપૂર માત્રામાં શાંતિ અને તાજગી હોય છે
આજની આ દોડધામ વાળી જીવનશૈલી માટે ખુબજ જરૂરી છે શરીર અને આત્મા માટે.
આની સાથે સકારાત્મક ઉર્જા મેળવવા માટે પથારીમાંથી પગ બહાર મુકતા પહેલા તમારે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે તે તમારા મન અને આત્માને પ્રસન્ન રાખે છે.
કોગળા કરવા
શરૂ થનાર દિવસ માટેની તૈયારી રૂપે ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.
‘જલનેતી’ કરવી જોઈએ તેવી દરેકને ભલામણ છે. (સાચી સમજણ અને યોગ્ય માર્ગદર્શન પહેલા લઇ લેવું જોઈએ.)
આયુર્વેદ અને યોગમાં આને સૂચવવામાં આવેલી તકનીક છે.
જેના થકી તમે તમારા સાઇનસ, નાકના માર્ગની અને મોંઢાની પણ સફાઈ કરવામાં આવે છે.
અને આના માટે નેતી પોટ નામના વાસણ ઉપયોગ કરવામાં આવે છે.
તમારી ઇન્દ્રિયોની સફાઇ કરવી
સવારે તમારી બધી ઇન્દ્રિયોને વધારવા માટે,
તમારી ઇન્દ્રિય અંગોને સારી રીતે સફાઈ કરવી જોઈએ.
ગુલાબજળથી આંખો અને તલના તેલથી કાનની સફાઈ કરવી જોઈએ.
તમારા સ્વાદની પરખને વધારવા અને પાચનની પ્રતિક્રિયાઓને ઉત્તેજીત કરવા માટે તમારા દાંત સાફ અને જીભની સફાઈ ખુબજ જરૂરી છે.
હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ.
સવારે હુંફાળ જળથી ઉષાપાન કરવું જોઈએ ના કે સવારે કેફીનનું સેવન કરવું જોઈએ.
આયુર્વેદ અને નેચરોપેથ બંને ગરમ હુંફાળા પાણીના સેવનની ભલામણ કરે છે.
તે પેરીસ્ટાલિસિસને વધારે છે અને કોઈપણ હાનિકારક ઝેર અને મુક્ત રેડિકલને કિડનીમાંથી ફ્લશ કરવાના કામમાં મદદ કરે છે.
વિરેચન
આયુર્વેદ અનુસાર સ્વાસ્થ્યના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંનું એક છે વિરેચન (મળનું જગ્યા ખાલી કરીને શરીરની બહાર ચાલ્યા જવું તે).
જો આ ક્રિયા નિયમિત રીતે થતી નથી તો, અથવા તેમાં વિલંબ થાય છે તો તે પાચનને ધીમું કરે છે અને કબજિયાતનું કારણ બને છે.
આના બદલામાં શરીરમાં હાનિકારક ઝેર બનવાની ક્રિયાને વેગ મળે છે જે ક્રોનિક રોગોને જન્મ આપી શકે છે.
તેલ માલિશ કરવી
દરરોજ આવશ્યક તેલથી તમારા શરીરની માલિશ કરવી જેથી તમારા શરીરમાં રહેલો ભેજ જળવાઈ રહે છે.
અને તમારી પેશીઓને શુષ્ક નહિ થવા દે.
માલિશ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે જેનાથી શાંત અને સ્વસ્થ રીતે નર્વસ સિસ્ટમ કામ કરે છે.
કસરત કરવી જોઈએ
કોઈપણ પ્રકારની કસરત કરી શકાય છે. તમારી પ્રકૃતિ પ્રમાણેની સૌથી શ્રેષ્ઠ રહેશે.
તેમાં યોગ, સૂર્ય નમસ્કાર, એરોબિક, ચાલવા જવું અથવા દોડવું હોઈ શકે.
સૂર્ય નમસ્કાર કફ પ્રકૃતિ વાળાએ 1 મિનિટમાં 3, પિત્ત પ્રકૃતિ વાળાએ 1 મિનિટમાં 2 અને વાત પ્રકૃતિ વાળાએ 1 મિનિટમાં 1 કરવાની ભલામણ છે.
વ્યાયામ તમારા શરીરમાંથી સ્ટીફનેશ અને ચરબી દૂર કરશે અને તમારા સ્નાયુઓને બળ આપશે તથા મજબૂત બનાવશે.
સ્નાન કરો
સ્નાન કરવાથી તમારી ત્વચાની સપાટી પરનું વધારાનું તેલ નીકળી જશે અને તમને તાજગીનો અનુભવ થશે અને દિવસના કાર્યો કરવા માટે ઉત્સાહિત રહેશો.
ધ્યાન તો કરવુંજ જોઈએ
ધ્યાન તમારા મન, શરીર અને આત્મા વચ્ચેનું સંતુલન જાળવીને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
તમારી નર્વસ સિસ્ટમને પણ શાંત કરશે અને તમને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવશે.
આરામ પણ જરૂરી છે.
દિવસનું કામ પૂર્ણ કર્યા પછી, તમારા શરીરને આરામ આપવો મહત્વપૂર્ણ છે.
તમારી આંખો બંધ કરો, સૂઈ જાઓ, સુગંધિત વાતાવરણ કરો અને મનગમતું સંગીત સાંભળો.
આનાથી તમને માત્ર શાંતિનો અનુભવ થશે નહીં, પરંતુ તમારા શરીરમાંનો તમામ તણાવ અને થાક પણ દૂર થઇ જશે.
દિવસભરની મહેનત પછી આરામ કરવાની આ અસરકારક રીત છે.
પ્રિયજનો સાથે સમય ગાળવો પણ જરૂરી છે.
In the definition of health in Ayurveda, Samadosha means having three doshas, Vata, Pitta and Kapha, is a sign of being healthy.
To eat and exercise in such a way that the state of vata, pitta and kapha in your prakriti is maintained. Now, according to Ayurveda, during the day and night, let us understand that in nature also this matter, pitta and kapha have priority and follow it.
Combine your daily activities with the nature-given way of working. Facilitates your day through the energy within and around you. Every day we pass through 3 doshas: Vata, Pitta, and Kapha. The day is divided into six parts in four-hour cycles. We should follow the Ayurvedic clock to live a peaceful life out of turmoil.
Routine Ayurvedic
Kapha has a predominance of 6 am to 10 am in the morning in the natural environment.
From 10 am to 02 pm there is a preponderance of Pitta and
2 pm to 6 pm is the priority of Vata.
Similarly Kapha predominance from 6 pm to 10 pm.
Predominance of Pitta from 10 pm to 2 am and
From 2 pm to 6 am, Vata is preferred.
By keeping the body in tune with this natural rhythm, doshas are balanced and health is maintained.
આયુર્વેદમાં સ્વાસ્થ્યની વ્યાખ્યામાં સમદોષ એટલે કે ત્રણે દોષ વાત,પિત્ત અને કફ સમાન હોય તેને સ્વસ્થ હોવાની નિશાની છે એવું કેવામાં આવ્યું છે.
એવો આહાર અને વિહાર કરવો જેથી તમારી પ્રકૃતિમાં જે વાત, પિત્ત અને કફની સ્થિતિ હોય તે જળવાય રહે. હવે આયુર્વેદના કહેવા મુજબ દિવસ અને રાત્રી દરમ્યાન કુદરતમાં પણ આ વાત, પિત્ત અને કફનું પ્રાધાન્યપણું હોય છે તે સમજીએ અને તેને અનુસરીએ.
તમારા રોજિંદા કાર્યોને કુદરતે આપેલી કાર્યશૈલી સાથે જોડી દો. તમારી અંદર અને આસપાસની ઊર્જા દ્વારા તમારા દિવસને સરળ બનાવી આપે છે. દરરોજ આપણે 3 દોષોમાંથી પસાર થઈએ છીએ: વાત, પિત્ત, અને કફ. દિવસને ચાર કલાકના ચક્રમાં છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અશાંતિથી માંથી શાંત થઈને જીવન જીવવા માટે આપણે આયુર્વેદિક ઘડિયાળનું પાલન કરવું જોઈએ.
દિનચર્યા આયુર્વેદિક
કુદરતી વાતાવરણમાં સવારના 6 કલાકથી 10 કલાક સુધી કફનું પ્રાધાન્યપણું હોય છે.
10 કલાકથી :02 કલાક સુધી પિત્તનું પ્રાધાન્યપણું હોય છે અને
2 કલાકથી 6 કલાક સુધી વાતનું પ્રાધાન્યપણું હોય છે.
તેવી રીતે સાંજ 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધી કફનું પ્રધાન પણું.
રાત્રીના 10 થી 2 વાગ્યા સુધી પિત્તનું પ્રધાન પણું અને
રાત્રીના 2 વાગ્યાથી સવારના 6 કલાક સુધી વાતનું પ્રાધાન્યપણું હોય છે.
આ કુદરતની રિધમ સાથે શરીરની રિધમ જાળવવાથી દોષ સમતોલ રહે છે અને આરોગ્ય જળવાય છે.
Dosha: Kapha
Organ: Lungs
Emotion: Grief, Sadness
Activity: Elimination Completes, Exercise, Yoga, Walking, or Eat Lightly etc...
Dosha: Kapha
Organ: Pancreas
Emotion: Attachment
Activity: 8 am: Breakfast, Prepare for Day, 9-10 am: Digest, Gather Energy
Dosha: Pitta
Organ: Stomach, Small Intestine
Emotion: Anger, Anxiety
Activity: Digest, Take Action, Organise, Planning
Dosha: Pitta
Organ: Heart
Emotion: Joy; All deep rootd, unresolved emotions
Activity: 12pm Lunch (Heaviest Meal): Digest (High Metabolism)
Dosha: Vata
Organ: Liver, Gallbladder
Emotion: Anger, Hate, Resentment
Activity: Digest, Movement, Communication
Dosha: Vata
Organ: Colon, Kidney
Emotion: Anxiety, Fear
Activity: Socialize, Dinner (Last Meal),
Dosha: Kapha
Organ: Lungs
Emotion: Grief, Sadness
Activity: 6PM Walk, Assimilate, Slow Down
Dosha: Kapha
Organ: Pancreas
Emotion: Attachment
Activity: Rest and Digest, Sleep Time (Prepare for Sleep), Go Within
Dosha: Pitta
Organ: Stomach, Small Intestine
Emotion: Anger, Anxiety
Activity: Deep Sleep, Deep Assimilation & Transformation
Dosha: Pitta
Organ: Heart
Emotion: Joy; All deep rootd, unresolved emotions
Activity: Deep Sleep, Subconscious Action, Dreams in Color
Dosha: Vata
Organ: Spleen
Emotion: Anger
Activity: Light Sleep
Dosha: Vata
Organ: Colon, Bladder
Emotion: Anxiety
Activity: Elimination Begins (Bowl Movement), Visualize, Create, Meditation
નિંદ્રાનો કુદરતી ક્રમ •••••••••••••••••••
રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.
તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.
હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો 2 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૧ જ કલાક મળે.
જ્યાં ૪ કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.
થોડું વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હો ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.
શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો. બ્રાહ્મ મુહૂર્ત એટલે સવારે ૩ થી ૫ ના સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયાનું સ્થાન છે તે વખતે તમારે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ. જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમયે વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય. તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયર્નની માત્રા ખૂબજ વધારે હોય છે.
આયુર્વેદની દિનચર્યા પ્રમાણે તમારી પ્રકૃતિ ગમે તે હોય સવારે ૬ વાગ્યા પહેલાં ઊઠી જવું જોઈએ કારણ કે વાતાવરણમાં વાતનું પ્રધાનપણું પૂરું થઈ કફનું પ્રધાનપણું શરુ થાય છે કફમાં ફરી વધુ ઊંઘ આવે જે સ્ફૂર્તિ આપવાને બદલે સુસ્તપણાનો અનુભવ કરાવે ઊંઘનો ફાયદો ન થાય. તેવી જ રીતે બપોરે બે વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ જેથી પિત્તનું પ્રધાનપણું હોવાથી અગ્નિ પ્રદિપ્ત હોય અને સારું પાચન થાય અને તેવી જ રીતે રાત્રે દસ વાગ્યા સુધીમાં કફનું પ્રધાનપણું હોય ત્યારે સૂઈ જવાથી ગાઢ ઊંઘ આવે, થોડું આઘા પાછુ ચાલે.
૫ થી ૭ શુદ્ધ થયેલા રક્તનો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખા દિવસ દરમિયાન લેવાતાં પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે.
પછી સૂર્યોદયના સમયે 7 થી 9 દરમિયાન શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરના પેટ અને આમાશય તરફ વહે છે. આ સમય છે જ્યારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ.
તમારા દિવસનો તે સૌથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તો ન કરતા લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ કુદરતે તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. એને અનુસરવાથી ચીતા સુધી ચાલતા જઈ શકાય.
હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું? હું તો વિનંતી કરીશ કે કામ જલદી સૂઈને વહેલા ઊઠીને ન કરી શકાય ?
બસ, તમારા મોડી રાતનાં કાર્યોને વહેલા ઊઠીને કરવાની આદત પાડો. સમય તો સરખો જ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે. आरोग्य वैसे धनम् !