List of Fruits
List of Fruits
Apple - सेब - સફરજન
Green Apple - हरा सेब - લીલું સફરજન
Pears - नाशपती - નાશપતિ
Custard Apple- सीताफल - સીતાફળ
Pineapple - अनानस - અનાનસ
Wood Apple - कोठा (कैथ) - કોઠું
Avocado - एवोकाडो - એવોકાડો
Banana - केला - કેળા
Musk Melon - खरबूजा - શક્કર ટેટી
Watermelon - तरबूज - તરબુજ
Indian Gooseberry - आमला - આંબળા
Strawberry - स्ट्रॉबेरीज - સ્ટ્રોબેરી
Raspberry - रास्पबेरी - રાસ્પબેરી
Mulberry - शहतूत - શેતૂર
Yellow Berry - पीली बेरी - રાયણ
Blueberry (Black Currant) - ब्लूबेरी - જાંબુ
Berry - बेर - બોર
Grapes - अंगूर - દ્રાક્ષ
Black Grapes - काले अंगूर - કાળી દ્રાક્ષ
Red Grapes - लाल अंगूर - લાલ દ્રાક્ષ
Orange - नारंगी - નારંગી
Lemon - निम्बू - લીંબુ
Sweet Lime - मौसंबी - મોસંબી
Pomegranate - अनार - દાડમ
Lychee - लीची -લિચી
Unripe Mango - कच्चा आम - કાચી કેરી
Mango - आम - કેરી
Papaya - पपीता - પપૈયુ
Guava - अमरुद - જામફળ
Sapodilla - चीकू - ચીકુ
Sugar Cane - गन्ना - શેરડી
Tender Coconut - कच्चा नारियल - લીલું નારિયેળ (તરોપો)
Olive - जैतून - જેતૂન
Acacia - राम-कांटा - ગોરા શામલી
Water Chestnut - सिंघाड़ा - શિંગોડા
Palm Fruit - ताड फल - તાડફળી
Fig - अंजीर - અંજીર
Almond - बादाम - બદામ
Apricot - खुबानी - જરદાળુ
Plum - आलूबुखारा - આલુ
List of Vegetables
Beetroot - चुकंदर - બીટ
Sweet Potato - शकरकंदी - શક્કરીયા
Yam રતાળુ
Elephant Yam जिमीकंद Or सुरन સુરણ
Potato आलू બટાટા (બટાકા)
Carrot गाजर ગાજર
Radish (Daikon) मूली મૂળા
Ginger अदरक આદુ
Garlic लहसुन લસણ
Green Onion हरी प्याज़ લીલી ડુંગળી
Onion प्याज ડુંગળી
Shallot (Pearl Onion) छोटा प्याज નાની ડુંગળી
Turnip शलजम સલગમ
Cucumber ककड़ी Or खीरा કાકડી
Tomato टमाटर ટામેટા
Cabbage पत्ता गोबी કોબી
Cauliflower फूल गोबी ફુલાવર - ફૂલકોબી
Broccoli ब्रॉकली બ્રોકોલી
Green Chili हरी मिर्च લીલું મરચું
Capsicum (Bell Pepper) Red, Yellow & Green शिमला मिर्च ભોલક મરચુ
Ivy Gourd टेंडली ટીંડોરા
Green Potato परवल પરવળ
Ladies Finger भिंडी ભીંડા
Bottle Gourd लौकी દુધી
Ridge Gourd तुरिया તુરીયા
Silky Gourd गलका ગલકું
Bitter Gourd करेला કારેલા
Spiky Gourd ककोड़ा કંકોડા
Pumpkin कद्दू કોળું
Broad Beans सेम की फली વાલ પાપડી
Green Peas मटर લીલા વટાણા
Pigeon Pea अरहर તુવેર
Cluster Beans गवार की फली ગવાર
Jackfruit कठल ફણસ
Black Eye Beans चोली ચોળી
French Beans फ्रेंच बीन्स ફણસી
Drumsticks सुरजनकी फली સરગવાની સિંગ
Brinjal बैंगन રીંગણ
Corn मकाई or भुट्टा મકાઈ
Mushroom कुकुरमुत्ता or छत्रक મશરૂમ
Amaranth Leaves तांदलजाके पत्ते તાંદળજાની ભાજી
Mint Leaves पुदीनाकेपत्ते ફુદીનાના પાંદડા
Spinach पालक પાલખ
Curry Leaves कड़ी पत्ता મીઠો લીમડો
Mustard Leaves सरसोंकेपत्ते સરસવના પાન
Coriander Leaves हरा धनिया કોથમીર (ધાણા)
Fenugreek Leaves मेथी મેથીની ભાજી
Dill Leaves सुवा भाजी સુવાની ભાજી
Taro Plant पतरवेलके पान પતરવેલીના પાન
Garden Purse Lane - લુણીની ખારી ભાજી
List of Dry Fruits
Almond बादाम બદામ
Apricot खुबानी જરદાળુ
Cashew Nut काजू કાજુ
Coconut कोपरा કોપરુ
Dates खजूर ખજુર
Dried Date चुहारा ખારેક
Dried Fig अंजीर અંજીર
Walnut अखरोट અખરોટ
Peanut मूंगफली સિંગદાણા
Poppy Seed खसखस ખસખસ
Pistachio पिस्ता પિસ્તા
Raisin किशमिश સૂકી દ્રાક્ષ
Sesame Seed तिल તલ
Watermelon Seeds तरबूज के बीज તરબૂચના બીજ
List of Grains, Cereals And Flour
Fennel Seeds सौंफ के बीज વરિયાળી
Asafoetida हींग હિંગ
Holy Basil तुलसी તુલસી
Bay Leaf, Indian तेज पत्ता તમાલ પત્ર
Black Peppercorns काली मिर्च કાળા મરી
Black Salt कला नमक સંચળ
Rock Salt सेंधा नमक સિંધવ મીઠુ
Table Salt नमक મીઠું
Cumin Seed जीरा જીરુ
King Cumin शाहि जीरा શાહિ જીરું
Carom Seed अजवाईन અજમો
Cardamom, Black बड़ी इलाइची મોટી ઈલાયચી
Cardamom, Green छोटी इलाइची ઈલાયચી
Cinnamon Stick दालचीनी તજ
Lemon Flower नींबूका फूल લિંબુના ફૂલ
Cloves लौंग લવિંગ
Coriander Seed धनिया ધાણા
Coriander Leaves हरा धनिया સૂકા ધાણા
Curry Leaf कड़ी पत्ता મીઠો લીમડો
Aniseed सुवा સુવા
Dried Mango Powder आमचूर આમચુર
Dry Pomegranate Seeds अनारदाना દાડમના દાના
Dried Red Chili सुखी लाल मिर्च સુકુ લાલ મરચુ
Fenugreek मेथी મેથી
Dried Fenugreek कसूरी मेथी કસૂરી મેથી
Dried Ginger Powder सौंठ સુંઠ
Honey शहद મધ
Jaggery गुड़ ગોળ
Sugar शक्कर or चीनी ખાંડ
Mace जावित्री જાવિત્રી
Mint Leaves पुदीना ફુદીનો
Mustard Seed राय રાય
Onion Seed कलोंजी ડુંગળીના બીજ
Nutmeg जायफल જયફળ
Saffron केसर કેસર
Tamarind इमली આંબલી
Turmeric हल्दी હળદર
Vinegar सिरका સિરકો
Betel Nut सुपारी સોપારી
Flax Seed अलसी અળસી
Milk and Milk Products
Milk दूध દૂધ
Yogurt दही દહીં
Butter Milk छाछ છાશ
Butter मक्खन માખણ
Salted Butter नमकीन मक्खन મીઠાવાળું માખણ
Clarified Butter घी ઘી
Cottage Chees कॉटेज चीज પનીર
Cheese चीज ચીઝ