Vitamin - B
Vitamin - B
Vitamins C - વિટામિન સી
Vitamin C
Vitamin C is an important nutrient for health. It helps build and maintain bones, skin and blood vessels. It is also an antioxidant.
Vitamin C is found naturally in some foods, especially fruits and vegetables. Vitamin C is also available as supplements.
Other names for vitamin C include L-Ascorbic Acid, Ascorbic Acid and L-Ascorbate.
Vitamin C is water soluble, and is not stored in the body. To maintain adequate levels of vitamin C, it should be taken through food every day.
The body needs vitamin C to perform various functions.
વિટામિન સી
સ્વાસ્થ્ય માટેનું એક મહત્વપૂર્ણ પોષક તત્વ વિટામિન સી છે. તે હાડકાં, ત્વચા અને રુધિરવાહિનીઓને બનાવવાનું અને જાળવવાના કાર્યમાં મદદ કરે છે. તે એન્ટીઑકિસડન્ટ પણ છે.
વિટામિન સી કુદરતી રીતે કેટલાક ખોરાક, ખાસ કરીને ફળો અને શાકભાજીમાંથી મળી આવે છે. વિટામિન સી સપ્લીમેન્ટ્સ તરીકે પણ ઉપલબ્ધ છે.
વિટામિન સીના અન્ય નામોમાં L-Ascorbic Acid, Ascorbic Acid અને L-Ascorbate નો સમાવેશ થાય છે.
વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે, અને તે શરીરમાં સંગ્રહિત થતું નથી. વિટામિન સીનું પૂરતું પ્રમાણ જાળવવા માટે તેને દરરોજના ખોરાક દ્વારા લેવું જોઈએ.
શરીરને વિવિધ કાર્યો કરવા માટે વિટામિન સીની જરૂર હોય છે.
Importance of Vitamin C - વિટામિન સી વધુ પ્રમાણમાં ધરાવતા ખોરાક
A variety of raw fruits and vegetables should be eaten daily to obtain vitamin C.
Cooking reduces the amount of vitamin C in fruits and vegetables.
Steaming or microwaving food destroys small amounts of vitamins.
વિટામિન સી મેળવવા માટે દરરોજ વિવિધ કાચા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
રસોઈ કરવાની ક્રિયામાં ફળો અને શાકભાજીમાં રહેલા વિટામિન સીની માત્રા ઘટે છે.
ખોરાકને બાફવા અથવા માઇક્રોવેવિંગ કરવાની ક્રિયામાં વિટામિનનો નાના પ્રમાણમાં નાશ થાય છે.
Food Name
Serving size
Mg per serving
Percent of 90 mg DV
Guava, raw
1 cup, raw
377
419%
Sweet red pepper, raw
1 cup, raw
190
211%
Tomato juice
1 cup, canned
170
188.9%
Orange juice
1 cup
124
137.8%
Sweet green pepper
1 cup, raw
120
133%
Hot green chili pepper, raw
1 pepper, raw
109
121%
Oranges
1 large fruit
97.5
108.8%
Strawberries
1 cup, sliced
97.6
108%
Papaya
1 small fruit
95.6
106.2%
Pink grapefruit juice
1 cup
93.9
104.3%
Broccoli
1 cup, raw
81.2
90.2%
Pineapple chunks
1 cup, raw
78.9
87.7%
Potato
1 large vegetable
72.7
80.8%
Brussels sprouts
1 cup, raw
74.8
79.8%
Kiwifruit
1 fruit
64
71.1%
Mango
1 cup, raw
60.1
66.7%
Cantaloupe
1 cup
57.3
63.7%
Cauliflower
1 cup, raw
51.6
57.3%
Lemon
1 fruit
44.5
49.4%
White grapefruit
½ medium fruit
39
43.3%
There are 13 essential vitamins. This means that these vitamins are required for the body to work properly. 13 આવશ્યક વિટામિન્સ છે. આનો અર્થ એ છે કે આ વિટામિન્સ શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી છે.
Vitamin A વિટામિન એ
Vitamin C વિટામિન સી
Vitamin D વિટામિન ડી
Vitamin E વિટામિન ઇ
Vitamin K વિટામિન કે
Vitamin B1 (Thiamine) વિટામિન B1 (થાઇમિન)
Vitamin B2 (Riboflavin) વિટામિન B2 (રિબોફ્લેવિન)
Vitamin B3 (Niacin) વિટામિન B3 (નિયાસિન)
Vitamin B5 (Pantothenic Acid) વિટામિન B5 (પેન્ટોથેનિક એસિડ)
Vitamin B6 (Pyridoxine) વિટામિન B6 (પાયરિડોક્સિન)
Vitamin B7 (Biotin) વિટામિન B7 (બાયોટિન)
Vitamin B9 (Folic Acid or Folate) વિટામિન B9 (ફોલિક એસિડ અથવા ફોલેટ)
Vitamin B12 (Cyanocobalamin) વિટામિન B12 (સાયનોકોબાલામિન)